ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2024 2:14 પી એમ(PM) | ડૉ. મનસુખ માંડવિયા

printer

ડૉ. મનસુખ માંડવિયાએ અહાના જ્યોર્જ, અનન્યા ભાવસાર અને ગુંજન મંત્રીને ફીબા અંડર -18 બાસ્કેટબૉલ વિશ્વકપ-2024માં પસંદ થવા બદલ શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય યુવા કાર્ય અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અહાના જ્યોર્જ, અનન્યા ભાવસાર અને ગુંજન મંત્રીને ફીબા અંડર -18 બાસ્કેટબૉલ વિશ્વકપ-2024માં પસંદ થવા બદલ શુભેચ્છા પાઠવી છે. આ વિશ્વકપ 26 ઑગસ્ટથી હંગેરીમાં શરૂ થશે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ.માંડવિયાએ સરકારની ‘ખેલો ઇન્ડિયા’ પહેલના વખાણ કરતા કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આ પહેલ ઉભરતી પ્રતિભાઓની સફળતાને દર્શાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ