ડેનમાર્ક ઓપન બેડમિન્ટનમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ આજે મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હાન યુ સાથે રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે એક વાગે ને પચાસ મિનિટે શરૂ થશે. શરૂઆતની મેચમાં સિંધુનો મુકાબલો તાઈપેઈની પાઈ યુ પો સામે થયો હતો, પરંતુ પો અધવચ્ચે જ મેચમાંથી ખસી ગઈ હતી.
Site Admin | ઓક્ટોબર 17, 2024 8:45 એ એમ (AM) | બેડમિન્ટન
ડેનમાર્ક ઓપન બેડમિન્ટનમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ આજે મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હાન યુ સાથે રમશે.
