ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 7:30 પી એમ(PM) | GDP

printer

ડિજિટલ અર્થતંત્ર 2030ના વર્ષ સુધીમાં દેશના GDPમાં વીસ ટકા યોગદાન આપશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા એક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૨-૨૩માં રાષ્ટ્રીય આવકમાં ડિજિટલ અર્થતંત્રનું યોગદાન 11.૭૪ ટકા હતું, જે ઝડપથી વધી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત એ વિકાસશીલ દેશ હશે જેને ડિજિટલ અર્થતંત્રનો સૌથી વધુ ફાયદો થશે.

ડિજિટલ અર્થતંત્ર 2030ના વર્ષ સુધીમાં દેશના GDPમાં વીસ ટકા યોગદાન આપશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા એક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૨-૨૩માં રાષ્ટ્રીય આવકમાં ડિજિટલ અર્થતંત્રનું યોગદાન 11.૭૪ ટકા હતું, જે ઝડપથી વધી રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત એ વિકાસશીલ દેશ હશે જેને ડિજિટલ અર્થતંત્રનો સૌથી વધુ ફાયદો થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ