ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 27, 2024 3:40 પી એમ(PM) | ડાંગ

printer

ડાંગ જિલ્લામાં સરકારની જનકલ્યાણ યોજનાઓની માહિતી આપવા એક કાર્યક્રમ યોજાયો

ડાંગ જિલ્લામાં સરકારની જનકલ્યાણ યોજનાઓની માહિતી આપવા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહિલાઓને PMFME લૉન, SEP લૉન અને મુદ્રા લૉન અંગે માહિતી અપાઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ