ડાંગ જિલ્લામાં ચાઇનીઝ માંજા,નાયલોન,પ્લાસ્ટીક દોરી, કાચનુ તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી, અન્ય સિન્થેટિક માંજા, વિેગેરેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ સાથે જિલ્લા પોલીસ વડાએ આજે મકરસંક્રાતિના તહેવારને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને ડાંગની જનતા ઉત્સાહપૂર્વક મકરસંક્રાતિનો તહેવાર ઉજવી શકે તે માટે જાહેર અપીલ કરી છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:55 પી એમ(PM) | ડાંગ