ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 7:10 પી એમ(PM) | ડાંગ

printer

ડાંગ જિલ્લાની મહાલ કેમ્પ સાઇટ ખાતે ”ગીર ફાઉન્ડેશન” અને ”ઉત્તર ડાંગ વન વિભાગ” આહવાના સંયુક્ત ઉપક્રમે “ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” વિષય આધારિત કાર્યશાળા યોજાઇ

ડાંગ જિલ્લાની મહાલ કેમ્પ સાઇટ ખાતે ”ગીર ફાઉન્ડેશન ” અને ”ઉત્તર ડાંગ વન વિભાગ” આહવાના સંયુક્ત ઉપક્રમે “ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” વિષય આધારિત કાર્યશાળા યોજાઇ ગઈ.
આ કાર્યશાળામાં ડાંગ જિલ્લાની કોલેજો તેમજ જિલ્લાની આજુબાજુના વિસ્તારની કોલેજોના કુલ ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓ માટે દોઢ દિવસીય ”વર્કશોપ” યોજવામાં આવ્યો હતો.
“ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” તાલીમના અનુભવથી ભવિષ્યની પેઢીઓને આજના સમયમાં થઇ રહેલી ગ્લોબલ વોર્મિંગમાં બદલાવની ઝલક તથા તેના સંરક્ષણમાં સામેલ થવાનું પ્રોત્સાહન મળશે, તેમ ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશભાઇ રબારીએ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ