ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે માટે પોલીસના જવાનોને ‘પોલીસ મિત્ર’ની ભૂમિકા સોંપવામાં આવી છે.જિલ્લા પોલીસ ગૃહરક્ષક અને જીઆરડીના જવાનો ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની મદદ કરી રહ્યા છે.
ડાંગ જિલ્લાની પોલીસ પ્રવાસીઓને મિત્ર તરીકે સેવા આપી રહી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાએ વધુમાં જણાવ્યું …
Site Admin | ઓગસ્ટ 18, 2024 8:14 એ એમ (AM) | ગુજરાત પોલીસ
ડાંગ જિલ્લાની પોલીસ પ્રવાસીઓને મિત્ર તરીકે સેવા આપી રહી છે.
