ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 11, 2025 7:41 પી એમ(PM)

printer

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બીલીઆંબા ગામની ઓપીના ભીલારે ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બીલીઆંબા ગામની ઓપીના ભીલારે ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. ઓપીના ભીલાર આગામી તારીખ 13થી 19 જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં આયોજીત, ખો-ખો વર્લ્ડકપ ટુર્નામેન્ટમા ભાગ લેશે. ઓપીના ભીલારે રાજ્યકક્ષાની 4 સ્પર્ધાઓમા સુવર્ણચંદ્રક તેમજ રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ત્રણ રજત અને બે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ