ડાંગ જિલ્લાના વાહુટીયા ગામે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 5.97 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ‘વાહુટીયા -૧ વિયર’ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સૌથી વધારે વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામા વધુમા વધુ સંખ્યામા ચેકડેમ અને વિયર બનાવી, સિંચાઈ માટે પાણી રોકી, લોકોને ખેતી તરફ પ્રેરિત કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યાં છે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા..
Site Admin | ડિસેમ્બર 26, 2024 8:07 પી એમ(PM) | ડાંગ