ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિસદ દ્વારા દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમનું આયોજન કરાયું હતું
આ પ્રસંગે આહવાના નગરજનો અને આશ્રમ શાળાના બાળકોએ ટેલિસ્કોપ દ્વારા આ ખગોળીય ઘટનાને નિહાળી હતી. લોકવિજ્ઞાન કેન્દ્રના જિલ્લા સંયોજકે બાળકોને ખગોળીય ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે આહવાના નગરજનો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 26, 2025 8:20 એ એમ (AM) | ડાંગ
ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિસદ દ્વારા દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
