ડાંગ જિલ્લાના ગઈકાલે રાત્રે આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંગીત સંધ્યા સાથે પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ડાંગ પોલીસ અને જીઆરડીના જવાનો એ નવરાત્રી દરમિયાન મહિલા જાગૃતિ સહિતના કાર્યક્રમમાં સારી કામગીરી કરતાં જીઆરડી જવાનોનું સન્માન કરાયું હતું.
Site Admin | ઓક્ટોબર 17, 2024 8:21 એ એમ (AM) | પોલીસ
ડાંગ જિલ્લાના ગઈકાલે રાત્રે આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંગીત સંધ્યા સાથે પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાયો.
