ડાંગમાં જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અને ડાંગના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તાએ ગ્રામજનોને માહિતી આપી.
ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં વસતા દરેક નાગરિકને સમાન ન્યાય મળે તે માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ 2007માં સમાનતા કેન્દ્રવર્તી વિચાર સાથે દર વર્ષે 20મી ફેબ્રુઆરીને વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:26 પી એમ(PM) | ડાંગ
ડાંગમાં જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી.
