ડાંગના ડોન ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન અપાયું. આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના નિષ્ણાંતોને દ્વારા જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ અને આધુનિક ખેતીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 29, 2025 7:05 પી એમ(PM) | ડાંગ
ડાંગના ડોન ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન અપાયું
