ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 1, 2025 6:32 પી એમ(PM) | ડાંગ

printer

ડાંગના આહવા ખાતે કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ

ડાંગના આહવા ખાતે કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં માર્ગ સલામતિ અંગે શાળાઓમાં સેમિનાર યોજવા, CPR ની તાલીમ આપવી તેમજ વ્યાપક પ્રમાણમાં જિલ્લાના નાગરીકોને માર્ગ સલામતિ અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી, સોશિયલ મિડિયા પર શોર્ટ ફિલ્મ અનેતેમજ પોસ્ટરો દ્વારા પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ ફેલાવા જણાવ્યું હતું. આઉપરાંત પ્રવાસન સ્થળોએ અને માર્ગોમાં અકસ્માત નિવારવા માટે સાઈન બોર્ડ, માર્કિંગ, લાઈટીંગ વગેરે સત્વરે સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગ માર્ગ અને મકાન સ્ટેટ/પંચાયતને સૂચના આપવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ