ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 8:55 એ એમ (AM)

printer

ટેસ્ટ ક્રિકેટમાં, સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે છેલ્લા અહેવાલ મળ્યાં ત્યારે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવિને ૮૫ રન કર્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં, સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે છેલ્લા અહેવાલ મળ્યાં ત્યારે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવિને ૮૫ રન કર્યા છે.
ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ જીત માટે 162 રનનું લક્ષ્ય આપ્યું છે. ભારતે આજે સવારે 6 વિકેટે 141 રનના તેમના ગઇકાલના સ્કોરથી તેમનો બીજો દાવ ફરી શરૂ કર્યો હતો. જો કે, તેઓ 157 રનમાં આઉટ થતા પહેલા સ્કોરબોર્ડમાં માત્ર 16 રન જ ઉમેરી શક્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સોટ બોલેન્ડે 6 જ્યારે સુકાની પેટ કમિન્સે 3 વિકેટ ઝડપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ