મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ, પાવેલ દુરોવની ગઈકાલે પેરિસની બહાર આવેલા લોબોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.
ફ્રેન્ચ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે દુરોવની ધરપકડ ટેલિગ્રામ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ગુનાઓ સંબંધિત વોરંટ હેઠળ કરવામાં આવી હતી. દુરોવની ધરપકડ પછી, ફ્રાન્સમાં રશિયન દૂતાવાસ વધુ માહિતી એકઠી કરવા તાત્કાલિક પગલાં લઈ રહ્યું છે.
Site Admin | ઓગસ્ટ 25, 2024 4:24 પી એમ(PM)