ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા છે.
માનવ ઠક્કરે ગઈકાલે ચેન્નાઈમાં દક્ષિણ કોરિયાના ઓલિમ્પિક અને વિશ્વ ચંદ્રક વિજેતા લિમ જોંગહુનને 3-2થી હાર આપી હતી. અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં, ઠક્કરે જર્મનીના આન્દ્રે બર્ટેલ્સમીયરને 3-2થી હાર આપી હતી.
Site Admin | માર્ચ 30, 2025 2:19 પી એમ(PM)
ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા
