ફ્રાન્સમાં મેટ્ઝ ખાતે રમાયેલી ટેનિસ મોસેલે ઓપનમાં ઋત્વિક ચૌધરી બોલિપલ્લી અને ફ્રાન્સિસ્કો કેબ્રનની ભારતીય-પોર્ટુગીઝ જોડીએ ટોચની ક્રમાંકિત મેક્સિકન જોડી સાન્ટિયાગો ગોન્ઝલેઝ અને એડુઅર્ડ રોજર-વેસેલિનને 7-6; 6-4 થી હાર આપી છે.
Site Admin | નવેમ્બર 7, 2024 10:40 એ એમ (AM)
ટેનિસ મોસેલે ઓપનમાં ભારતીય-પોર્ટુગીઝ જોડી સેમિફાઈનલમાં પ્રવેશી
