ટેનિસ જગતનીગૌરવપ્રદ વિમ્બલ્ડન સ્પર્ધાની પૂરૂષોની પહેલી સેમીફાઇનલ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલીરહી છે. જ્યારે બીજી સેમિફાઇનલ ભારતીય સમય મુજબ આજે રાતના આઠ વાગ્યાથી રમાશે.હાલમાં ચાલીરહેલી પહેલી સેમિફાઇનલમાં ગત વર્ષના વિજેતા કાર્લોસ અલ્કરાઝ અને પાંચમો ક્રમાંક ધરાવતાદેનિલ મેદવાદેવ વચ્ચે મુકાબલો થઇ રહ્યો છે. ગયા વર્ષે આજ સ્પર્ધાનિ સેમિફાઇનલમાં મેદવાદેવને 3-0થી પરાજય આપ્યો હતો. આજે રાત્રે આઠવાગ્યાથી રમાનારી બીજી સેમિફાઇનલમાં સાત વખતનો વિજેતા નોવાક જોકોવિચ અને 25મો ક્રમાંકધરાવતા લેરોન્ઝો મુસેતી વચ્ચે મુકાબલો થશે.
Site Admin | જુલાઇ 12, 2024 8:08 પી એમ(PM)
ટેનિસ જગતનીગૌરવપ્રદ વિમ્બલ્ડન સ્પર્ધાની પૂરૂષોની પહેલી સેમીફાઇનલ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલીરહી છે.
