ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 23, 2025 1:47 પી એમ(PM)

printer

ટેનિસમાં, ભારતના યુકી ભાંબરી અને તેના પોર્ટુગીઝ પાર્ટનર નુનો બોર્જેસે મિયામી ઓપનના મેન્સ ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

ટેનિસમાં, ભારતના યુકી ભાંબરી અને તેના પોર્ટુગીઝ પાર્ટનર નુનો બોર્જેસ આજે સવારે યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લોરિડા ખાતે મિયામી ઓપનના મેન્સ ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભાંબરી અને બોર્જેસે 32માં રાઉન્ડમાં ભારતના અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ક્રોએશિયાના ઇવાન ડોડિગને 6-4, 3-6, 10-7 થી હરાવ્યા હતા.
ભારતીય-પોર્ટુગીઝ જોડી આવતીકાલે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચેક રિપબ્લિકના એડમ પાવલાસેક અને યુનાઇટેડ કિંગડમના જેમી મુરે સામે ટકરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ