ટેનિસમાં, ભારતના નિકી પૂનાચા અને ઝિમ્બાબ્વેના કર્ટની લોકે દિલ્હી ઓપનના મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારત-ઝિમ્બાબ્વેની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના કૈટો યુસુગી અને શિંતારો મોચિઝુકી પર રોમાંચક વિજય મેળવીને પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું, જેમાં તેમણે ક્વાર્ટર ફાઇનલમાં 6-3, 2-6, 10-5થી જીત મેળવી.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 6:54 પી એમ(PM)
ટેનિસમાં, ભારતના નિકી પૂનાચા અને ઝિમ્બાબ્વેના કર્ટની લોકે દિલ્હી ઓપનના મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
