ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બોલ્લિપલ્લિ અને અર્જુન કાધે આજે સાંજે સ્લોવેકિયા ખાતે આયોજિત બ્રેસ્તિસ્લાવા ઓપન ટુર્નામેન્ટમાં રમશે. ભારતીય જોડી પુરુષોની ડબલ્સ ક્વાર્ટરફાઇનલ્સમાં નેધર્લેન્ડ્સનાં રોબિન હાસ્સે અને ઓસ્ટ્રિયાનાં લુકાસ મિડલરની જોડીનો સામનો કરશે. અગાઉ, બોલ્લિપલ્લિ અને કાધેએ પ્રિ-ક્વાર્ટરફાઇલ્સમાં ભારતીય જોડી જીવન નેદુંચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની જોડીને હરાવી હતી.
બીજી એક ક્વાર્ટર ફાઇનલમાં, ભારતીય ખેલાડીઓ એન શ્રીરામ બાલાજી અને આર્જેન્ટીનાના ગુઇડો એન્ડ્રેઝ્ની જોડી આજે સ્લોવેકિયાની પોકોર્ની અને ઝેકીયાના માઇકલ વ્રેબેન્સ્કીનો સામનો કરશે
Site Admin | ઓક્ટોબર 31, 2024 7:34 પી એમ(PM) | ટેનિસ
ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બોલ્લિપલ્લિ અને અર્જુન કાધે આજે સાંજે સ્લોવેકિયા ખાતે આયોજિત બ્રેસ્તિસ્લાવા ઓપન ટુર્નામેન્ટમાં રમશે.
