રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ટેક્નોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવનમૂલ્યો સાથે જોડાયેલી હોય. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના 14મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓને ટેકનિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવા જીવનમૂલ્યો અપનાવવા અનુરોધ કર્યો.
Site Admin | જાન્યુઆરી 29, 2025 8:59 એ એમ (AM)
ટેક્નોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવનમૂલ્યો સાથે જોડાયેલી હોય. – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
