સુરત આંતરરાષ્ટ્રીય કાપડ પ્રદર્શનનું ઉદઘાટન કરતાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે ટેકનોલોજીના સમન્વય સાથે આરંભાયેલુ આ પ્રદર્શન કાપડ ઉદ્યોગને વઘુ આધુનિક બનાવશે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર કાપડ ઉધ્યોગની મશીનરીને આવરી લેનારુ ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧૧મું પ્રદર્શનછે.જેમા વિવિધ મશીનરીને પ્રદર્શિત કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 6:24 પી એમ(PM) | કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે
ટેકનોલોજીના સમન્વય સાથે આરંભાયેલુ આ પ્રદર્શન કાપડ ઉદ્યોગને વઘુ આધુનિકબનાવશે : કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ
