ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં, વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગુકેશ ડોમારાજુ નેધરલેન્ડ્સના વિજક આન ઝીમાં સામે 9 માં રાઉન્ડમાં વિજય મેળવ્યા બાદ માસ્ટર્સ સ્ટેન્ડિંગમાં એકમાત્ર ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યા.
ડી.ગુકેશે 43-ચાલની રમતમાં વ્હાઇટ પીસ સાથે પોતાના દેશબંધુ લિયોન લ્યુક મેન્ડોન્કાને હરાવ્યો, જેનાથી તેઓ 6.5 પોઈન્ટ પર પહોંચ્યા અને ટોચનું સ્થાન મેળવ્યું.
Site Admin | જાન્યુઆરી 29, 2025 2:09 પી એમ(PM) | ચેસ ટૂર્નામેન્ટ
ટાટા સ્ટિલ ચેસ ટૂર્નામેન્ટમાં વિશ્વ ચેસ ચેમ્પિયન ડી. ગુકેશે નેધરલેન્ડ્સના વિજક આન ઝીને હરાવ્યો
