ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે રાંચી અને લોહરદગામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે, જ્યારે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જમશેદપુર અને કોડરમામાં NDAનાં ઉમેદવારો માટે પ્રચાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માંડુ અને કાંકેમાં રેલીઓમાં ઇન્ડિયા ગઠબંધનનાં ઉમેદવારો માટે મત માંગશે.
Site Admin | નવેમ્બર 5, 2024 2:31 પી એમ(PM)
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું
