ઝારખંડના રાંચીમાં આગામી 3જી થી પાંચમી મે દરમિયાન વરિષ્ઠ ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઇ એથ્લેટીક્સ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભારત ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને માલદીવના એથ્લેટો ભાગ લેશે. વર્ષ 2008 પછી ભારતમાં આ સ્પર્ધા ફરી એકવાર યોજાવાની છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:53 પી એમ(PM)
ઝારખંડના રાંચીમાં આગામી 3જી થી પાંચમી મે દરમિયાન વરિષ્ઠ ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઇ એથ્લેટીક્સ સ્પર્ધા યોજાશે
