ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઇકાલે હેમંત સોરેન સરકારમાંથી મંત્રી પદ અને ઝારખંડ મુક્તિ મોરચાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
JMM પ્રમુખ શિબુ સોરેનને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે પાર્ટીની કાર્યશૈલી અને નીતિઓએ તેમને પાર્ટી છોડવા માટે મજબૂર કર્યા છે. શ્રી સોરેન ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ પોર્ટફોલિયો ઉપરાંત જળ સંસાધન વિભાગનો પોર્ટફોલિયો સંભાળતા હતા
Site Admin | ઓગસ્ટ 29, 2024 9:44 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #ChampaiSoren #Jharkhand | India
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઇકાલે હેમંત સોરેન સરકારમાંથી મંત્રી પદ અને ઝારખંડ મુક્તિ મોરચાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું
