ઇઝરાયેલે ચેતવણી આપી છે કે જો હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ તૂટશે તો તે લેબનોન પર વધુ આક્રમક રીતે હુમલાઓ કરશે.હિઝબુલ્લાએ સોમવારે વિવાદિત સરહદી વિસ્તારમાં બે મોર્ટાર ફાયર કર્યા બાદ ઇઝરાયેલે આ ચેતવણી આપવામાં આવી છે, જેમાં ઇઝરાયેલ પર નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જવાબમાં, ઇઝરાયેલે લેબનોનમાં 20 થી વધુ સ્થળો પર હવાઈ હુમલાઓ કર્યા હતાં.
Site Admin | ડિસેમ્બર 4, 2024 2:33 પી એમ(PM)