જોર્ડન અને વેસ્ટ બેંક વચ્ચેની સરહદ પર થયેલા ગોળીબારમાં ત્રણ ઈઝરાયેલી વ્યક્તિઓના મોત થયા છે. ઇઝરાયલના સંરક્ષણ દળના જણાવ્યા પ્રમાણે જોર્ડનના એક બંદૂકધારીએ આ ગોળીબાર કર્યો હતો. ઈઝરાયેલના સુરક્ષાકર્મીઓએ તેને ઠાર કર્યો હતો. ઈઝરાયેલના નિયંત્રણવાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાની જોર્ડન તપાસ કરી રહ્યું છે. અને બંને તરફથી સરહદ બંધ કરી દેવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 3:01 પી એમ(PM) | ઈઝરાયેલ
જોર્ડન અને વેસ્ટ બેંક વચ્ચેની સરહદ પર થયેલા ગોળીબારમાં ત્રણ ઈઝરાયેલી વ્યક્તિઓના મોત
