ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 7, 2024 7:55 પી એમ(PM)

printer

જુનિયર હોકી એશિયા કપ સ્પર્ધાનો આજથી ઓમાનના મસ્કત ખાતે આરંભ થયો

જુનિયર હોકી એશિયા કપ સ્પર્ધાનોઆજથી ઓમાનના મસ્કત ખાતે આરંભ થયો છે. આ સ્પર્ધામાં મહિલા ખેલાડીઓની 10 ટીમો ભાગ લઇ રહી છે. વર્ષ 2025માં ચીલી ખાતે યોજાનાર જુનિયર વિશ્વકપ હોકી સ્પર્ધા માટે પાત્રતા મેળવવા એશિયા સ્તરની આ સ્પર્ધા મહત્વની છે. આ સ્પર્ધામાં એ જૂથમાં ભારત ઉપરાંત ચીન, મલેશિયા, થાઇલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ કરાયો છે. ભારતીય ટીમના સુકાની જયોતિસિંહ અને ઉપસુકાની સાક્ષી રાણા છે. આજે રમાયેલી પહેલી મેચમાં ચીને બાંગ્લાદેશ સામે 19-0 ગોલતી વિજય મેળવ્ય છે. આવતીકાલે બાંગ્લાદેશની ટીમ સામે ભારતીય મહિલા હોકી ટીમ સ્પર્ધાની પહેલી મેચ રમશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ