જાહેર વહીવટમાં નોંધપાત્ર કામગીરી માટે અપાતા પ્રધાનમંત્રી જાહેર વહીવટ પુરસ્કાર માટે દોઢ હજારથી વધુ નામાંકનો મળ્યા છે.
જિલ્લા અને આકાંક્ષાવાળા ઘટકોમાં સર્વગ્રાહી વિકાસ માટે કામગીરી કરનાર કર્મચારીઓને પાંચ પુરસ્કારો અપાશે. આ ઉપરાંત નવકલ્પના શ્રેણીમાં છ પુરસ્કારો અપાશે.
ઉલ્લેખનીય છે કે આગામી 21મી એપ્રિલે દિલ્હીમાં ઉજવાનાર નાગરિકા સેવા દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિજેતાઓને આ પુરસ્કારો એનાયત કરશે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:56 પી એમ(PM)
જાહેર વહીવટમાં નોંધપાત્ર કામગીરી માટે અપાતા પ્રધાનમંત્રી જાહેર વહીવટ પુરસ્કાર માટે દોઢ હજારથી વધુ નામાંકનો મળ્યા
