જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં 50થી વધુ પક્ષીવિદ્ અને વનવિભાગના કર્મચારીઓ દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી. રામસર સાઈટ તરીકે જાહેર થયેલા અભયારણ્યમાં આ શિયાળામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. ગણતરી બાદ વનવિભાગ દ્વારા પક્ષીઓની સંખ્યા અને તેની પ્રજાતિ જાહેર કરાશે. આ અંગે પ્રાદેશિક વન અધિકારી દક્ષા વઘાસિયાએ માહિતી આપી હતી.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 2:51 પી એમ(PM) | અભયારણ્ય
જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં 50થી વધુ પક્ષીવિદ્ અને વનવિભાગના કર્મચારીઓ દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી
