જામનગર જિલ્લા હોમગાર્ડઝના ૨૦૦ થી વધુ હોમગાર્ડના જવાનોને રેસ્કયુ., સીપીઆર., ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી હતી.. રાહત કમિશનરની કચેરી., મહેસુલ ભવન., ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઈન્ટરનેશનલ રેસ્કયુ ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકર તથા પ્રાથમિક સારવાર ટ્રેનર શુભમ શાહ અને તેઓની ટીમ દ્વારા આ તાલીમ આપવામાં આવી હતી..
વિવિધ પધ્ધતિઓ દ્વારા જીવન રક્ષક સાબિત થાય તેવી કામગીરી બજાવવાની આ હોમગાર્ડ જવાનોનો તાલીમ અપાઇ હતી..
Site Admin | જુલાઇ 28, 2024 7:29 પી એમ(PM)
જામનગર જિલ્લા હોમગાર્ડઝના 200 થી વધુ હોમગાર્ડના જવાનોને રેસ્કયુ., સીપીઆર., ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી
