જામનગર જિલ્લામાં યોજાયેલા રાજ્યકક્ષાના સરસ મેળામાં 100થી વધુ કારીગર બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે. આ સોમવાર સુધી યોજાનારા મેળામાં રાજ્યના સખી મંડળની બહેનો દ્વારા હેન્ડલુમ, હેન્ડીક્રાફટ, ગૃહ સુશોભન, વણાટ કામની વસ્તુઓ, પ્રાકૃતિક સરબત જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આ મેળામાં ખરીદી કરવા આવેલાં જામનગરનાં જેસલ રબારીએ પ્રતિક્રિયા આપી હતી.
Site Admin | ઓક્ટોબર 26, 2024 10:05 એ એમ (AM) | જામનગર
જામનગર જિલ્લામાં યોજાયેલા રાજ્યકક્ષાના સરસ મેળામાં 100થી વધુ કારીગર બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે.
