જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીએ આજે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું એક હજાર 493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. કમીશ્નર દ્વારા 11 કરોડ રૂપિયાના નવા કર સૂચવવામાં આવ્યા છે અને અનેક નવા વિકાસલક્ષી કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીએ વધુ માહિતી આપી….
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:13 પી એમ(PM)
જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીએ આજે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું
