જામનગરનાં સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે મહાનગરપાલિકા સંચાલિત મહાનગરપાલિકા નગરગૃહનું ઉદ્ઘાટન કરાયું છે.ચાર કરોડ રૂપિયાના ખર્ચે સમારકામ થયા બાદ આ નગરગૃહમાં સાઉન્ડપ્રુફ એરકન્ડિશન્ડ ઑડિટોરિયમ, મિની હૉલ, આર્ટ ગેલેરી અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ,લાઈટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ પ્રસંગે એકાંકી નાટકની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 24, 2024 3:06 પી એમ(PM) | પૂનમબેન માડમ