જાપાનમાં આજે 7.1 તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જાપાનનાહવામાન વિભાગે દેશના દરિયાકાંઠાના વિસ્તાર માટે ત્સુનામીની ચેતવણી જાહેર કરી છે.જોકે, આ ભૂકંપમાં કોઈ જાનહાની કે નુકસાનના કોઈ સમાચાર નથી.
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:45 પી એમ(PM) | જાપાન
જાપાનમાં આજે 7.1 તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા
