જાપાનના ટોક્યોના મેટ્રોપોલિટન વિસ્તારમાં આજે સવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનની હવામાન સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ 120કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. જોકે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. ભૂકંપના આંચકાને કારણે કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી
Site Admin | જુલાઇ 31, 2024 2:38 પી એમ(PM) | ભૂકંપ
જાપાનના ટોક્યોના મેટ્રોપોલિટન વિસ્તારમાં આજે સવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
