ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 1, 2025 7:35 પી એમ(PM)

printer

જાન્યુઆરી મહિનામાં રાજ્યની વસ્તુ અને સેવા કર-જીએસટીની આવકમાં 17 ટકાનો વધારો નોંધાયો છે

જાન્યુઆરી મહિનામાં રાજ્યની વસ્તુ અને સેવા કર-જીએસટીની આવકમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. ગત મહિને રાજ્યને જીએસટીની 6 હજાર 873 કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ હેઠળ 2 હજાર 856 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 998 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક નોંધાઈ છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ દસ મહિનામાં રાજ્યના કર વિભાગને જીએસટી સહિતના વેરાથી કુલ 98 હજાર કરોડથી વધુની આવક થઈ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ