જમ્મૂ કાશ્મીરમાં પણ આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. આકાશવાણી જમ્મૂના અમારા પ્રતિનિધિ સુનિલ કૌલ જણાવે છે કે મતગણતરીને લઈને જમ્મૂ કાશ્મીરમાં સઘન બંદોબસ્ત કરાયો છે.
જમ્મૂ કાશ્મીરની કુલ 90 બેઠકો માટે મતગણતરી થશે. રાજ્યમાં ત્રણ તબક્કામાં છેલ્લા દસ વર્ષની સરખામણીએ રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું છે. 873 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 2:23 પી એમ(PM)
જમ્મૂ કાશ્મીરમાં આવતીકાલે મતગણતરી હાથ ધરાશે
