જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું છે કે જમ્મુ વિભાગમાં ૧૪ હજાર 956 કનાલ અને ૧૫ મરલા જમીન અને કાશ્મીર વિભાગમાં છ હજાર સાતસો ૪૫ કનાલ અને ૧૯ મરલા જમીન ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે તબદિલ કરવામાં આવી છે. અમારા જમ્મુના સંવાદદાતાએ અહેવાલ આપ્યો કે અલી મોહમ્મદ ડાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપ્યો હતો.
Site Admin | માર્ચ 22, 2025 7:54 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું છે કે જમ્મુ વિભાગમાં ૧૪ હજાર 956 કનાલ અને ૧૫ મરલા જમીન અને કાશ્મીર વિભાગમાં છ હજાર સાતસો ૪૫ કનાલ અને ૧૯ મરલા જમીન ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે તબદિલ કરવામાં આવી છે.
