જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે
જમ્મુ સંવાદદાતા જણાવે છે કે ગઈકાલે આ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9મી સપ્ટેમ્બર સુધી પોતાના નામ પરત ખેંચી શકશે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 9:32 એ એમ (AM) | ચૂંટણી
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.
