ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 25, 2024 2:20 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લાના સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સરહદ સુરક્ષા દળ BSF અને પોલીસે આજે સંયુક્ત તપાસ અભિયાન શરૂ કર્યું છે

જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લાના સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સરહદ સુરક્ષા દળ BSF અને પોલીસે આજે સંયુક્ત તપાસ અભિયાન શરૂ કર્યું છે. જેમાં સુરક્ષા દળો આંતરરાષ્ટ્રીય સરહદ પરના કેટલાક જંગલ પટ્ટાઓ સહિત અનેક સંવેદનશીલ સ્થળોને સ્કેન કરી રહ્યાં છે. આ અભિયાનો હેતુ સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવાનો અને સુરક્ષાને મજબૂત કરવાનો છે. દરમિયાન, સાંબાના જિલ્લા મેજિસ્ટ્રેટે સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદના બે કિલોમીટરની અંદર તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અથવા ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ આપ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ