જમ્મુ અને કાશ્મીર ના શ્રીનગરમાં માઈનસ 1.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં થોડો સુધારો થયો છે. પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાનવિભાગે જમ્મુ-કાશ્મીરમાં 23 નવેમ્બર સુધી શુષ્ક હવામાનની આગાહી કરી છે.
Site Admin | નવેમ્બર 22, 2024 2:34 પી એમ(PM) | તાપમાન