જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી
દક્ષિણ કમાન્ડનો પદભાર સંભાળતા પૂર્વેલેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ દિલ્હી એરિયા મુખ્યાલય તથા દક્ષિણ પશ્ચિમી કમાન્ડના વડા હતા.તા. 1 જુલાઈ 2024 થી તેઓએ દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકેનો પદભાર સંભાળ્યો છે.