છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી હાટ બજાર ખાતે ક્ષય રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા ક્ષય કેન્દ્ર અને સ્થાનિક યુવક મંડળ દ્વારા ભવાઈના માધ્યમથી લોકોને ટીબી વિશે માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ લોકોને ક્ષય રોગ અંગે માહિતગાર કર્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:10 પી એમ(PM)
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી હાટ બજાર ખાતે ક્ષય રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું
