ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2024 3:10 પી એમ(PM)

printer

છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકાના ગુંદી ગામમાં તાલુકા સભ્યના હસ્તે સેગ્રિગેશન શેડ અને કમ્પોસ્ટ પીટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું

છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકાના ગુંદી ગામમાં તાલુકા સભ્યના હસ્તે સેગ્રિગેશન શેડ અને કમ્પોસ્ટ પીટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે બાબતે પર પણ ભાર મુકાયો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા ગ્રામીણ વિકાસ સંસ્થા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના યોગ્ય વ્યવસ્થાપન હેતુ આ પીટ અને શેડ તૈયાર કરાયા છે. આ પ્રસંગે તાલુકા સભ્ય અને ગ્રામજનોએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ