છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના લાવાકોઈ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 10 ગ્રામ પંચાયતના 625 લાભાર્થીઓને વર્ક ઑર્ડર વિતરણ કરાયા હતા. દરમિયાન લાભાર્થીઓના ખાતામાં એડવાન્સ હપ્તા પેટે 30 હજાર રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 27, 2024 3:38 પી એમ(PM) | છોટાઉદેપુર