છોટાઉદેપુર જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી માસની 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી છોટાઉદેપુરના અધ્યક્ષસ્થાને આરટીઓ છોટાઉદેપુરની ટીમ દ્વારા બોડેલી અલી ખેરવા ચોકડી પાસે બાઇક ચાલકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને લોકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:18 પી એમ(PM) | છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી માસની 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે
